Parthesh PatelParthesh PatelParthesh Patel
parthesh4india@gmail.com
Gujarat, India
Parthesh PatelParthesh PatelParthesh Patel

news

પીપલ, પાવર અને પોલિટિક્સ માં આજનું યુથ

વિશ્વમાં સૌથી વધુ યુવાઓની સંખ્યા ભારતમાં છે. દેશની કુલ વસ્તીના 35 ટકા યુવાનો છે. આગામી વર્ષ માં ભારતીય રાજકારણમાં યુવાન નેતાગીરી વધુ મજબૂત થઈ રહી છે તેવા અણસાર આવી રહ્યા છે. વિશ્વમાં કોઈપણ પરિવર્તન કે ક્રાંતિ યુવાનોની મદદ વગર શક્ય બની નથી કે  નથી બનવાની. જગતની કોઈપણ ક્રાંતિકારી ઘટના લઈ લો કે પુરાતન કાળથી અત્યાર […]
Read More

Vaghela leads 3rd front in Gujarat

To contest all 182 seats in Assembly polls this year Former Gujarat Chief Minister and estranged Congress leader Shankersinh Vaghela on Tuesday announced his support to Jan Vikalp Morcha, a ‘political start-up’, in the upcoming Assembly election. Declaring his support to the newly-formed political outfit, Vaghela said: “Jan Vikalp is just a political front and […]
Read More

સ્મૃતિ ઈરાની બનશે ગુજરાતના નવા મુખ્યપ્રધાન? FB પર વાયરલ બની પોસ્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં મહત્ત્વના માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાનીનો સિતારો રાજકીય ફલક પર ઝગમગી રહ્યો છે. વડાપ્રધાન મોદીના વિશ્વાસુ મંત્રી બનેલા સ્મૃતિ ઈરાની અંગે અનેક વિવાદો હોવા છતાં તેઓનું સ્થાન મોદી કેબિનેટમાં ઉત્તરોઉત્તર વધતું ગયું છે. મોવડી મંડળના પ્રિતીપાત્ર આમ જોવા જઈએ તો સ્મૃતિ ઈરાની ગુજરાતમાંથી જ રાજ્યસભાનાં સાંસદ બની મંત્રીપદ સુધી પહોંચેલા છે. […]
Read More

BJP પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના રાજીનામાનો પત્ર થયો વાઈરલ, જાણો પત્ર લખનાર પાર્થેશ પટેલ કોણ છે

કોરોના સંક્રમણ દિવસેને દિવસે વકરી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. આવા સમયે સરકારે યોગ્ય પગલા લેવાની સખ્ત જરૂરિયાત છે અને હાલ સરકાર એ અંગે સારા કાર્ય પણ કરી રહી છે. એકતરફ કોરોના દિવસેને દિવસે વધી રહ્યો છે અને લોકો ધીરે ધીરે જાગૃત થઇ રહ્યા છે. પરંતુ ભાજપ સરકારના મંત્રીઓ કોરોનામાં વધારો […]
Read More

અમારી સરકાર બનશે તો નવા મતદારોને 4જી ફોન આપીશું: પાર્થેશ પટેલ

ભાજપ અને કોંગ્રેસ સિવાયના ત્રીજા વિકલ્પ તરીકે છેલ્લા કેટલાક દિવસથી જનવિકલ્પ મોરચાએ લોકોમાં પ્રચાર શરૂ કર્યો છે. આ મોરચા દ્વારા કરાયેલી જાહેરાતમાં ધ્યાનાકર્ષક વાત એ છે કે, મોરચો રાજ્યના નવા નોંધાયેલા 60 લાખ મતદારો જો મત આપશે તો તે સૌને એક 4જી ફોન પ્રોત્સાહન તરીકે ભેટમાં આપશે. તાજા જ જન્મેલો જનવિકલ્પ મોરચો સાડા ત્રણ મહિનામાં આવનારી ચૂંટણીમાં સરકાર કેવી […]
Read More

રસ્તા પરના ખાડા પુરવા બદલ જન વિકલ્પના પ્રવક્તા પાર્થેશ પટેલની કરાઇ ધરપકડ, જાણો શું લગાવી કલમ

રસ્તા પર પડેલા ખાડાઓને કારણે જનતા ખૂબ જ ત્રસ્ત બની હતી અને સરકાર સામે રોષ વ્યક્ત કરી રહી હતી. પાર્થેશ દ્ધારા ખાડાઓ પુરાવાના કામને લોકોનો પણ સપોર્ટ મળી રહ્યો હતો. તે સમયે કોઇ પણ કામ સામે તંત્રએ વાંધો ઉઠાવ્યો નહોતો. જોકે, પાર્થેશ પટેલને જન વિકલ્પના પ્રવક્તા તરીકે જાહેર કરવામાં આવતા સરકાર સફાળી જાગી હતી અને […]
Read More

ગુજરાત ભાજપે જાહેર કરેલો વેક્સિનનો સચ્ચાઈનો વીડિયો ખોટો નિકળ્યો, પાટીલના ગપ્પા જાહેર કરતાં પાર્થેશ પટેલ

ગુજરાત ભાજપે આજે 19 મે 2021 સવારે તેના આધિકારિક સોશીયલ મીડીયા પ્લેટફોર્મસ પર ખોટી માહિતી જાહેર કરી હોવાનો ઘટસ્ફોટ સોશિયલ મિડિયા નિષ્ણાંત પાર્થેશ પટેલે કર્યો છે. નરેન્દ્ર મોદીના ફેસ બુક અને પેજ હેન્ડલ કરી ચૂકેલા પાર્થેશે ભાજપની પોલ પકડી છે. વેક્સિન અંગે સરકાર પર ઉઠતા સવાલો પર જે ફેકટ ચેક વીડિયો રિલીઝ કર્યો તેમાં તમામ […]
Read More

ગુજરાત ભાજપનો રસી અંગેનો ફેક્ટ ચેક વીડિયો જ સંપૂર્ણપણે ફેકઃ પાર્થેશ પટેલ

ગુજરાતની ભાજપ સરકારે કોરોના વેક્સિન અંગે જારી કરેલો ફેક્ટ ચેક વીડિયો જ ફેક (ખોટો) સાબિત થયો હોવાનું પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાના મીડિયા અને આઇટી ઇન્ચાર્જ પાર્થેશ પટેલે (Parthesh Patel Blame BJP)દાવો કર્યો છે. પાર્થેશે રુપાણી સરકાર પર કોરોનાએ પોલ ખોલી નાખતા ખોટી માહિતી ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ મૂક્યો છે. પાર્થેશ પટેલે જણાવ્યું […]
Read More

સામાન્ય જનતા બાળક સાથે બાઈક પર નીકળે તો 3 સવારીનો દંડ, ખુલ્લી જીપમાં સીઆર પાટીલ 10 નેતા સાથે રેલી કાઢે તો કશું નહીં

ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આજકાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિસ્તાર સમા સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન જ્યાં જ્યાં પ્રદેશ પ્રમુખ ગયા ત્યાં ત્યાં કોરોનાની ગાઈડલાઈન્સ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘દો ગજ કી દૂરી’નું સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું છે. શંકરસિંહ વાઘેલા સાથે સંકળાયેલા પાર્થેશ પટેલે એક તસવીર શેર કરી છે, જેમાં સીઆર […]
Read More

શુ રીઝર્વેશન ફ્રી ઈંડીયા હોવુ જોઈએ?હા કે ના માં તમે આવી શકો છો તમારો મત

અનામત માટે હાલ ચોકોર ભારે આંદોલન ચાલી રહ્યુ છે. એક તરફ રીઝર્વ કેટેગરી અનામતને અકબદ્ધ રાખવા લડત આપી રહી છે તો બીજી તરફ સવર્ણ જાતીઓ અનામત માટે લડત ચલાવી રહી છે. ત્યારે  ગુજરાતમાં જ નહી પરંતુ દેશભરમાં રીઝર્વેશન ફ્રી ઈંડીયાની પણ લડત ચાલી રહી છે. જી હા પાર્થેશ પટેલ નામની વ્યક્તીએ શરુ કરેલી રીઝર્વેશન ફ્રી […]
Read More