નરેન્દ્ર મોદીનાં આઈ.ટી.ઈન્ચાર્જને શંકરસિંહ ‘હેક’ કરી ગયા
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સોશિયલ વેબસાઈટ પર લાખો કરોડો વિઝિટરની હિટ અપાવનાર ગાંધીનગર ભાજપ આઈ.ટી.સેલના કો- કન્વીનરપદેથી રાજીનામું આપનાર પાર્થેશ પટેલ એક મહિના પછી વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના આઈ.ટી.ઈન્ચાર્જ તરીકે કોંગ્રેસમાં પ્રવેશ્યા છે ! સોશિયલ નેટર્વિંકગમાં ભાજપ અને મોદીના સાઈબર ફેસ તરીકે જાણીતા થયેલા ૨૪ વર્ષના એડમિન બાપુની છાવણીમાં બેસતા ફેસબુક, ટ્વિટરની યંગબ્રિગેડમાં રીતસર સાયબર વોર ફાટી નિકળી છે. નરેન્દ્ર […]